Reblogged

Happy world poetry Day:)

everlasting smile wisdom

                                                            અસંખ્યો ફરિયાદો  સાથે  પણ  સંગાથે  છીએ

બેઉ  આપડે માણસ  છીએ …

દરેક  વાર  નક્કી  કરીયે  છે  હવે  છેલ્લી  વાર

તોય  ચાન્સ  આપતા  રહીયે  છે  એક  બીજા  ને

બેઉ  દીલ   થી  તોહ  બાળક  છીયે …

છોડ  જૂની  વાતો  ,કહી  અપડે  વારંવાર  કંકાશ  ટાળીયે છીએ

બેઉ  એક  મેક  થી  આપણે નારાઝ છીએ …

મનોમન   એક  ઘડી  પ્રેમ  ને  બીજી  ઘડી  ગુસ્સો  કરી  લઈએ  છીએ

બેઉ  આપણે  એક  જ  ઝરણા  ના   પ્રવાહ  છીએ …

પ્રેમ  થી  રહેવાનો   સમય  તોહ   ઓછો  નહોતો

પણ  અહં  ને  ટકરાવતા  બેઉ  આપણે  કારક  છીએ …

રોજ  નવી  આશા  અને   નિરાશા  માં  આપણે  સલાહ  માગ્યા  કરીયે  છીએ  લોકો  પાસે

બેઉ  આપણે  ભાવ  ભીના  શ્રાવક  છીએ …

દેખાડીએ  છીયે  ગુસ્સો  બળ  બળતી  આગ  જેટલો

અંતર માં  બેઉ  આપણે  શીતળ  આરસ …

View original post 163 more words

Advertisements